અમરેલીના ખાંભાના ડેડાણ ગામે મેલડી માતાના મંદિરે આધેડ પર જીવલેણ હુમલો થયો.
મજાક કરવાની ના પાડી લાફો મારવાની જૂની અદાવતમાં ચાર શખ્સોએ હુમલો કર્યો.
આરોપીઓએ છરી અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે વિનુભાઈ પર હિંસક હુમલો .
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને હાથે અને પગે કુલ 48 જેટલા ટાંકા આવ્યા છે.
ખાંભા પોલીસે અકીલ અને હુસેન સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
